જગન્નાથનો રથ ખેંચવાથી થાય છે આ પુણ્યની પ્રાપ્તિ

20 જૂન અષાઢી બીજના દિવસે પુરીમાં નીકળશે  જગન્નાથ રથ યાત્રા 

રથ યાત્રામાં હજારો ભક્તો  રહે છે હાજર 

ભક્તો પુરીમાં ભગવાન જગન્નાથના રથને ખેંચવા રહે છે આતુર 

રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. 

1હિંદુ માન્યતાઓ અનુસાર, જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે, તેને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.

અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ જ પ્રથા છે. અમદાવાદમાં માત્ર ખલાસીઓને જ ભગવાનનો રથ ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 

રાખમાંથી કેમ બની છે Ashesની ટ્રોફી, જાણો તેની પાછળનું કારણ