અભિનેત્રી રેખા તેના દમદાર અભિનય માટે જાણીતી છે

(Credit: Social Media, Myntra)

રેખા તેની સ્ટાઈલિશ સ્ટાઈલ માટે પણ છે જાણીતી 

(Credit: Social Media, Myntra)

Myntra એ AIની મદદથી બનાવેલી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે

(Credit: Social Media, Myntra)

આ તસવીરોમાં રેખા એકદમ બાર્બી ડોલ લાગી રહી છે

(Credit: Social Media, Myntra)

બાર્બી બની રેખાનો લુક જોઈને બધા થઈ ગયા છે આશ્ચર્યચકિત 

(Credit: Social Media, Myntra)

રેખા બાર્બી તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે

(Credit: Social Media, Myntra)

રેખાની આ તસવીરોએ ફેન્સને ખુશ કરી દીધા છે

(Credit: Social Media, Myntra)

આ છે ભારતના 12 સૌથી શાનદાર બ્રિજ, જુઓ Photos