શિયાળામાં તમારી સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે

 સરસવનું તેલ આ ઋતુમાં નેચરલ મોશ્ચરાઇઝર છે

ત્વચા પર સરસવનું તેલ લગાવવાથી સ્કિન સંબંધિત સમસ્યા દુર થાય છે

સરસવનું તેલ લગાવવાથી સ્કિન પર ગ્લો આવે છે

સરસવનું તેલ સ્કિનની કરચલી દુર કરવાનું કામ કરે છે

દાગ-ધબ્બા દૂર કરવા માટે સરસવનું તેલ ફાયદાકારક છે

સરસવનું તેલ શિયાળામાં શ્રેષ્ઠ કુદરતી મોઇશ્ચરાઇઝર છે