મલીશા ખારવાની બદલાઈ કિસ્મત

ઝૂંપડપટ્ટીમાં રહેતી 14 વર્ષની છોકરી બની સ્ટાર

મલીશા ખારવા ફોરેસ્ટ એસેન્શિયલ્સની બની બ્રાન્ડ એમ્બેસેડર

મલીશા ખારવાને હોલીવુડની બે ફિલ્મો પણ ઓફર કરવામાં આવી છે

આ પહેલા એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

વર્ષ 2020માં મલિશા ખારવાનું નસીબ બદલાયું

15 વર્ષની મલિશા ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને તેને હોલિવૂડના ડિરેક્ટરે શોધી કાઢી હતી

મલીશાના ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે

મોડેલિંગ કરતી મલીશા તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

મલીશાના વીડિયોને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળે છે

કિલર લુકમાં રશ્મિકાએ ફેન્સની ઉડાવી નીંદ