આખો દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે

Credit: Social Media

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ આઝાદીની ઉજવણી કરી

Credit: Social Media

મુકેશ અને નીતા અંબાણીએ પૌત્ર પૃથ્વી સાથે લહેરાવ્યો ત્રિરંગો

Credit: Social Media

દાદા મુકેશ અંબાણીના ખોળામાં નજર આવ્યો પૃથ્વી

Credit: Social Media

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીની ક્યૂટનેસ પર આવ્યું દિલ

Credit: Social Media

કુર્તામાં નાના અંબાણીએ ક્યૂટ પોઝ આપ્યા

Credit: Social Media

મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યું

Credit: Viralbhayani

હાલમાં જ એન્ટીલિયાનો એક વીડિયો વાયરલ થયો છે 

Credit: Viralbhayani

જુઓ વીડિયો