આખા અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ?

22 April, 2024

તમે મુકેશ અંબાણીના પરિવાર વિશે, તેમના ખાનપાનથી લઈને તેમની જીવનશૈલી વિશે ઘણું જાણ્યું હશે.

પરંતુ શું તમે અંબાણી પરિવારના સભ્યની ઊંચાઈ વિશે જાણો છો? ચાલો જાણીએ અંબાણી પરિવારમાં સૌથી ઉંચુ કોણ છે.

ધીરુભાઈ અંબાણીની પત્ની અને મુકેશ અંબાણીની માતા કોકિલા અંબાણી અંદાજે 5 ફૂટ ઉંચી છે.

મુકેશ અંબાણી વિશ્વના ટોપ ટેન બિઝનેસમેનમાં સામેલ છે. તેની ઉંચાઈ 5 ફૂટ 6 ઈંચ છે.

નીતા મુકેશ અંબાણી તેના ગ્લેમરસ લુક માટે ફેમસ છે. નીતા અંબાણીની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ છે.

આકાશ અંબાણી તેના પિતા સાથે કામ કરે છે અને તેની ઉંચાઈ 5 ફૂટ 10 ઈંચ છે. તે પરિવારમાં સૌથી ઉંચો છે.

આકાશ અંબાણીની પત્ની અને મોટી વહુ શ્લોકા અંબાણીની હાઈટ 5 ફૂટ 6 ઈંચ છે. હાલમાં તે મહિલાઓમાં સૌથી ઉંચી છે.

ઈશા અંબાણીની હાઈટ લગભગ 5 ફૂટ 3 ઈંચ છે.

અનંત અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય છે અને તેમની ઊંચાઈ અંદાજે 5 ફૂટ 8 ઈંચ છે.

અંબાણી પરિવારની વહુ રાધિકાની હાઈટ લગભગ 5 ફૂટ 4 ઈંચ છે.