રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના  ચેરમેને દુબઈમાં 640 કરોડના ખર્ચે બીચ સાઈડ  વિલા ખરીદ્યો છે.

આ અત્યાર સુધીની સૌથી મોંઘી  રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડીલ

પામ જુમેરાહમાં આ પ્રોપર્ટી મુકેશ અંબાણીએ  તેમના પુત્ર  માટે ખરીદી હતી.

આ લક્ઝરી વિલામાં 10 બેડરૂમ અને એક  ખાનગી સ્પા પણ છે.

વિલાની અંદર એક ખાનગી થિયેટર પણ છે. આ વિલા  કોઈ લક્ઝુરિયસ 7 સ્ટાર હોટલથી કમ નથી.

ગયા વર્ષે, રિલાયન્સે યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડ પાસેથી જ્યોર્જિયન એરા મેન્શન ખરીદ્યું હતું, જેની કિંમત રૂ. 631 કરોડ હતી.