મહેલ જેવું છે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું ઘર
Antiliaમાં રહે છે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર
મુંબઈમાં સ્થિત Antilia 4,00,000 સ્કવેકર ફિટમાં બન્યુ
Antiliaની ઊંચાઈ 27 માળની છે
વર્ષ 2010માં બનીને તૈયાર થયું છે Antilia
Antiliaમાં ત્રણ હેલિપેડની સુવિધા છે
Antiliaમાં 6 માળ ફક્ત પાર્કિગ માટે છે