સાક્ષી એમએસ ધોનીની પત્ની છે, જેની સુંદર અને ગ્લેમરસ સ્ટાઇલ દરેકને પસંદ છે.
લોકપ્રિયતાના મામલે તેમની પત્ની કોઈથી ઓછી નથી
સાક્ષીની ગ્લેમરસ સ્ટાઈલ દરેકને દિવાના બનાવે છે
મેક અપ વગર પણ સુંદર લાગે છે ધોનીની પત્ની
સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે અનેક વખત મેક અપ વગરના ફોટો અને વીડિયો શેર કરે છે
ધોની અને સાક્ષીની જોડી ખુબ રોમાન્ટિક છે
સાક્ષી એક બાળકની માતા છે છતાં એકદમ ફિટ છે
સાક્ષી મેકઅપ વગર પણ એટલી જ ગ્લેમરસ લાગે છે જેટલી તે મેકઅપમાં લાગે છે