ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીની પુત્રી જીવા સાથેની તેની શ્રેષ્ઠ ક્યૂટ પળોના કેટલાક ફોટો

ધોની તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે

શ્રેષ્ઠ ક્રિકેટર હોવા ઉપરાંત ધોની શ્રેષ્ઠ પિતા પણ છે

જીવા ધોનીની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારકીડથી ઓછી નથી

જીવાના વીડિયોએ ઘણીવાર ચાહકોનું દિલ જીતી લીધું છે

જુઓ વીડિયો

જીવા મોનોકિનીમાં સુંદર પોઝ આપી રહી છે

ધોની હાલમાં રાંચીમાં સમય પસાર કરી રહ્યો છે

સાક્ષી ધોની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ છે

જીવા પપ્પાને ચીયર કરવા સ્ટેડિયમ પણ પહોંચી જાય છે