ધોનીને સપ્ટેમ્બર 2007માં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી

એમએસ ધોનીએ શનિવારે તેના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી

ધોની આજે મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે 

ધોનીની કેપ્ટનશીપમાં ભારત પાકિસ્તાન સામે ક્યારે પણ હાર્યું નથી.

 એમ એસ ધોની બે વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે

ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલ ધોની  માત્ર આઈપીએલમાં જ રમતા જોવા મળે છે.