ધોનીની ટીમ CSK 5મી વાર બની ચેમ્પિયન

16મી સિઝનમાં દરેક અઠવાડિયામાં લોકપ્રિય રહ્યા ધોની  અને CSKની ટીમ

આઈપીએલ 2023ની શરુઆતથી ધોનીને હતી ઘૂંટણીમાં ઈજાની સમસ્યા 

ચેમ્પિયન બન્યા બાદ ઘૂંટણની સર્જરી માટે મુંબઈ પહોંચ્યો હતો ધોની 

હાથમાં ગીતા અને ચહેરા પર સ્માઈલ, MS Dhoniનો ફોટો થયો વાયરલ 

ધોનીની ઘૂંટણની સર્જરી  રહી સફળ 

ઈજાગ્રસ્ત હોવા છતા ફેન્સ  માટે રમ્યો ધોની 

આમના શરીફની શાનદાર સ્ટાઈલ, ફેન્સને પસંદ આવ્યો લુક, જુઓ Photos