31 માર્ચથી IPLની 16મી સીઝન શરુ થઈ રહી છે

સીઝનની શરુઆત પહેલા કેપ્ટન કૂલ તૈયારીમાં લાગ્યો છે

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની જીમમાં પરસેવો પાડતો જોવા મળ્યો

ચેન્નાઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સિઝનની તૈયારી કરી રહી છે

સ્ટેડિયમ 'ધોની ધોની'ના નારાથી ગૂંજ્યુ

41 વર્ષના ધોનીની ફિટનેસ શાનદાર છે

એમએસ ધોનીની આ છેલ્લી આઈપીએલ સીઝન હોય શકે છે

ધોનીની કેપ્ટનશીપમાં 4 વખત આઈપીએલ ખિતાબ જીતી ચૂકી છે CSK