MS Dhoniએ આ રીતે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, જુઓ Video 

દેશ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે પૂર્વ કેપ્ટન ધોની 

વર્ષ 2011ના વર્લ્ડ કપ સહિત ધોનીએ ભારતને અનેક ટ્રોફી જીતાડી 

સ્વતંત્રતા દિવસ પર ધોનીના ઘરનો વીડિયો થયો વાયરલ 

ધોનીના રાંચી સ્થિત ઘરે તિરંગો લહેરાતો જોવા મળ્યો

ક્રિકેટના મેદાનમાં પણ ઘણીવાર દેખાયો છે ધોનીનો દેશપ્રેમ 

ટેબ્લેટ અથવા દવાની સ્ટ્રીર પર લીટી કેમ હોય છે ?