આજે ક્રિકેટના માહીનો જન્મદિવસ છે

ક્રિકેટમાં જેટલું નામ ધોનીનું છે, તેટલી જ તેના બેટની તાકાત પણ છે

ધોનીને નંબર 1 બનાવનાર બેટની સ્ટોરી શાનદાર છે

ધોનીએ તે બેટ તેના એક ખાસ ફ્રેન્ડને ગિફટ કર્યું છે

  ધોનીએ જૉન અબ્રાહમને બેટ ગિફટ કર્યું છે

જૉન અબ્રાહમે આ વાતનો ખુલાસો એક શોમાં કર્યો છે

ધોનીને બેટ સામે રિટન ગિફટ તરીકે જૉને હેલમેટ અને જેકેટ આપ્યું છે

વર્લ્ડ ક્રિકેટમાં ધોનીની ઓળખ એક ફિનિશર તરીકેની રહી છે

બર્થ ડે પહેલા આ શહેરમાં લાગ્યા ધોનીના વિશાળ કટ આઉટ