ધોની સાથે અફેર, બોલ્ડ ફોટોને લઈ ફેમસ થઈ હતી અભિનેત્રી

બોલ્ડનેસ મામલે મશહુર છે રાય લક્ષ્મી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

સુંદર હોવા ઉપરાંત  તેની એક્ટિંગ, સ્ટાઇલ અને બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે

 તેની એક સ્મિત કરોડો ચાહકોના દિલ જીતી લે છે

અભિનેત્રીએ મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

અભિનેત્રી ક્રિકેટર ધોની સાથેના અફરેને લઈ વધુ  પ્રચલિત છે

અભિનેત્રી પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે

સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'અકીરા'માં માયાની ભૂમિકા ભજવી હતી