7 જુલાઈના રોજ 42 વર્ષનો થયો એમએસ ધોની 

રાંચીના ફાર્મ હાઉસમાં પોતાના શ્વાન સાથે કરી ઉજવણી

4 પાલતુ શ્વાન સાથે કર્યું  કેક કટિંગ 

આ અનોખી ઊજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ધોનીએ શ્વાન પણ ખવડાવી કેક

ધોનીના ફેન્સએ ખાસ અંદાજમાં ઉજવ્યો ધોનીનો જન્મદિવસ 

જન્મદિવસની શુભકામના માટે ધોનીએ સૌનો માન્યો આભાર 

શ્રાવણ મહિનામાં મિરર વર્ક આઉટફિટ, લોકો વખાણ કરતા નહીં થાકે