બર્થ ડે પહેલા આ શહેરમાં લાગ્યા ધોનીના વિશાળ કટઆઉટ 

(credit Source : Social media)

7 જુલાઈ, 2023ના દિવસે 42મો જન્મદિવસ ઉજવશે ધોની

(credit Source : Social media)

ધોનીની બર્થ ડે પહેલા ફેન્સ દ્વારા ખાસ અંદાજમાં પ્રગટ કર્યો પ્રેમ 

(credit Source : Social media)

કોલકત્તામાં લાગ્યું ધોનીનું 52 ફીટ ઊંચુ કટઆઉટ 

(credit Source : Social media)

આંધ્રપ્રદેશના નંદીગામામાં ધોનીનું 77 ફીટ ઊંચુ કટઆઉટ બનાવાયું

(credit Source : Social media)

જુઓ ધોનીના વિશાળ કટઆઉટનો વીડિયો 

(credit Source : Social media)

કેપ્ટન ધોનીના આખી દુનિયામાં છે કરોડો ફેન્સ 

(credit Source : Social media)

અમરનાથની યાત્રાએ જતા પહેલા જાણી લો તેના નિયમ