4-5 હજારની સેલેરીથી હજાર કરોડોની સંપત્તિ સુધી, જાણો ધોનીની નેટવર્થ

42 વર્ષનો થયો ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર 

ક્રિકેટમાં કરિયર બનાવતા પહેલા રેલવે ટિકટચેકર હતો ધોની

દર મહિને 4-5 હજાર રુપિયાની સેલેરી મળતી હતી

વર્ષ 2004માં ભારતીય ટીમમાં ધોનીની થઈ હતી એન્ટ્રી

ટીમમાં આવ્યા બાદ માત્ર  30 લાખ કમાવવા ઈચ્છતો હતો ધોની

આજે ધોનીની નેટવર્થ  1040 કરોડથી વધુ છે

શ્રાવણ મહિનામાં મિરર વર્ક આઉટફિટ, લોકો વખાણ કરતા નહીં થાકે