ટીવીથી ફિલ્મો સુધી મૃણાલ ઠાકુરે અનેક સફળતાઓ મેળવી છે

સુંદરતા અને સ્માઈલથી મૃણાલે જીત્યા છે લાખો દિલ 

અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરે સિલ્ક સાડી પહેરી કરાવ્યું ફોટોશૂટ 

હૈવી સિલ્ક સાડીના ફોટો મૃણાલ ઠાકુરે શેયર કર્યા 

હૈવી સિલ્ક સાડી સાથે અભિનેત્રીએ ટેન્પલ જવેલરી પહેરી 

સાડી સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી મૃણાલ 

પોતાના લુકથી મૃણાલે ધડકાવ્યા લાખો દિલ