મૃણાલ ઠાકુર એક અભિનેત્રી અને મોડલ છે

પિંક સાડીમાં મનમોહક અદામાં જોવા મળી મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે

અભિનેત્રીએ કારકિર્દીની શરુઆત ટીવી સિરીયલથી કરી હતી

અભિનેત્રી સિરીયલ કુમકુમ ભાગ્યથી ફેમસ થઈ હતી

મૃણાલ છેલ્લે  ફિલ્મ 'સીતા રામમ’માં  જોવા મળી હતી

2022માં તે શાહિદ કપૂર સાથે 'જર્સી'માં જોવા મળી હતી