વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે  મૃણાલ ઠાકુરનો કાતિલ અંદાજ

મૃણાલે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યુ છે.

પહેલા જ દિવસે પોતાના લુકથી મૃણાલે લોકોનું ધ્યાન ખેચ્યું હતુ

વ્હાઈટ ટ્રેલ આઉટ ફિટ પહેરી જ્યારે રેડ કાર્પેટ પર ઉતરી મૃણાલ વિદેશીઓ પણ જોતા રહી ગયા

અપ્સરા જેવી સુંદરતા અને તેના પર સાદગી ભર્યા લુકે લોકોના દિલ ધડકાવ્યા

ચાંદનીની જેમ ચમકી ઉઠી મૃણાલ, લુક પર ફિદા થયા ફેન્સ

ટ્રેલ સાથે લાગેલી ફ્રીલે મૃણાલના સુંદર લુકમાં લગાવ્યા ચાર ચાંદ 

મોનોક્રોમ ફોટોમાં ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી મૃણાલ

મોનોકિની પહેરી દરિયા કિનારે પહોંચી ભોજપુરી ક્વીન મોનાલિસા