Cannes 2023માં મૃણાલ ઠાકુરે બ્લેક ડ્રેસમાં કર્યુ ડેબ્યૂ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરે ત્રીજા દિવસે સિલ્વર સાડી પહેરી
આ સાડીને ફાલ્ગુની શેન પીકોક દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે
મૃણાલની સિલ્વર સાડી ગાઉન સ્ટાઈલમાં હતી
સાડી સાથે તેણે સિલ્વર બિકિની ટોપ-સ્ટાઈલ બ્લાઉઝ પહેર્યું
સિલ્વર સાડીના લુક માટે ન્યૂનતમ એક્સેસરીઝ પસંદ કરી
Cannes 2023માં Mrunal thakur એ બ્લેક ડ્રેસમાં કર્યુ ડેબ્યૂ