માઉન્ટ આબુના પર્વતીય વિસ્તારોમાં વહેતા ઝરણામાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો
આકર્ષણનું કેન્દ્ર બનેલું નક્કી તળાવ જોરદાર પ્રવાહ સાથે વહી રહ્યું હતું
વરસાદ બાદ હિલ સ્ટેશનનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે
માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે
વરસાદ બાદ ધોધમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે
વહીવટીતંત્રે પ્રવાસીઓને ધોધથી દૂર રહેવા અપીલ કરી હતી
તાજેતરમાં જ એક પ્રવાસીનું ધોધમાં ડૂબી જવાથી મોત થયું હતું
જુઓ વીડિયો