મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી

મૌની આજે ચાહકોના દિલમાં રાજ કરે છે

મૌનીએ ગ્લેમરસ લુકની તસવીરો શેર કરી છે

તસવીરોમાં મૌની ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે

મૌની આ દિવસોમાં પોતાનો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરી રહી છે

તસવીરોમાં મૌની મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે

તસવીરોમાં મૌની ન્યૂડ મેકઅપમાં જોવા મળી રહી છે

મૌનીની તસવીરો વાયરલ થઈ રહી છે