મૌની રોય સોશિયલ મીડિયામાં કોઈ હિરોઈનથી કમ નથી

મૌની તેના લેટેસ્ટ લૂકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દે છે

એકટ્રેસનો આવો લૂક જોઈને લોકો વખાણ કરતા નથી થાકતા

મૈક્સી પહેરેલી મૌનીનો લૂક સુપર લાગે છે

તેનો કિલર પોઝ લોકોને પાગલ બનાવે છે

તે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે

રણવીર કપુર અને આલિયા સાથે જોવા મળશે એકટ્રેસ