ટીવીની 'નાગિન' મૌનીની કિલર સ્ટાઈલથી ફેન્સ થયા ફિદા

એક્ટ્રેસે ટેલિવિઝનથી બોલિવુડ સુધીની સફર કરી છે

હાલમાં પતિ અને મિત્રો સાથે ઈટલીમાં રજાઓ એન્જોય કરી  રહી છે મૌની રોય

હાલમાં ઈટલીમાં પતિ અને  ફ્રેન્ડ સાથે છે મૌની રોય

રેડ પ્રિન્ટેડ બ્રાલેટ-સ્કર્ટમાં  મૌનીએ આપ્યા જોરદાર પોઝ

મૌની રોય જે રીતે તેની ફિટનેસ જાળવી રાખે છે તે કમાલની છે

મૌની રોયે ઈટાલીના સમુદ્ર  અને સુંદર ખીણોની  તસવીરો શેર કરી છે 

મૌની રોય જ્યારે પણ તસવીરો  શેર કરે છે ત્યારે તેનો લુક  વાયરલ થઈ જાય છે

લાલ લહેંગામાં દુલ્હન બની મોનાલિસા, કહ્યું - તેને મારું  દિલ ચોરી લીધું છે