મૌની રોય પોતાની એક્ટિંગ અને સ્ટાઈલ માટે જાણીતી છે

Credit: imouniroy

મૌની રોય હંમેશા પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોંશ ઉડાવે છે 

Credit: imouniroy

હેવી વર્ક ગોલ્ડન લહેંગામાં અપ્સરા જેવી સુંદર લાગી મૌની રોય

Credit: imouniroy

મૌની રોયના ડીપનેક બ્લાઉઝએ બધાનું ધ્યાન ખેંચ્યું

Credit: imouniroy

ફુલ કોન્ફિડેંસ સાથે પોતાની ટોંડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી

Credit: imouniroy

ઓપન હેર અને માંગ ટીકાએ મૌનીના લુક પર ચાર ચાંદ લગાવ્યા

Credit: imouniroy

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં એક્ટ્રેસની એક્ટિંગના લોકોએ કર્યા હતા ખુબ વખાણ

Credit: imouniroy

બ્રહ્માસ્ત્રમાં લોકોએ મૌનીના પાત્રના જુસ્સાને ખુબ પસંદ કર્યો

Credit: imouniroy

જુઓ વીડિયો

Credit: imouniroy