જેટલી શાનદાર મૌનીની એક્ટિંગ છે, એટલું જ તેનું સુંદર ફિગર છે

(Credit: Mouni Roy)

થોડાં સમય પહેલાં જ તેનું પોટ્રેટ પેઈન્ટિંગ આવ્યું હતું સામે

(Credit: Mouni Roy)

એક વખત ફરી લેટેસ્ટ ફોટોશૂટથી મૌનીએ વધાર્યું ટેમ્પરેચર

(Credit: Mouni Roy)

બ્લેક ટ્રાન્સપરન્ટ સ્કર્ટ બાંધીને મૌની લાગી આકર્ષક

(Credit: Mouni Roy)

બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં મૌનીનો હોટ લુક 

(Credit: Mouni Roy)

લાંબી ચોટી અને ગળામાં સિલ્વર નેકપીસ, ફિગર પર અટકી લોકોની નજર

(Credit: Mouni Roy)

મૌનીની આ અદાઓ પર ફેન્સ થયા પાણી-પાણી

(Credit: Mouni Roy)

ફેન્સ એક્ટ્રેસની બોલ્ડ અને સિઝલિંગ તસવીરોની રાહ જોતાં હોય છે

(Credit: Mouni Roy)

છેલ્લે મૌની રોય બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી

(Credit: Mouni Roy)