મૌની રોયની સ્ટાઈલ અને એક્ટિંગના જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે

ટીવીની એકટ્રેસે પોતાને એક્ટિંગથી શાનદાર છોડી છે છાપ

આકર્ષક દેખાવથી અને પોતાની ફિટનેસને લઈને રહે છે સિરિયસ

એકટ્રેસે પોતાની ફિટનેસનો બતાવ્યો રાઝ

ફોટો શેર કરીને બતાવ્યા પોઝ

સ્પોર્ટ્સ વેરમાં મૌની રોયનું કર્વી ફિગર જોઈને ફેન્સ થયા ક્રેઝી

બ્લેક ટાઈટ્સમાં મૌનીનો બોલ્ડ અને સિઝલિંગ લુક

જિમ નહીં, પણ પોતાના ઘર પર જ પોતાની ફિટનેસનું રાખે છે ધ્યાન

એક્ટ્રેસના ફેન્સ તેની ઝલક જોવા માટે આતુર રહે છે