મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેની શેર કરી તસવીરો

મૌનીના લગ્નને પૂરો થઈ ગયો એક મહિનો

મૌની તેની એક મહિનાની એનિવર્સરી કરી રહી છે સેલિબ્રેટ 

ઈન્સ્ટાગ્રામ પર પતિ માટે લખી એક સુંદર નોંધ

મૌનીએ 27 જાન્યુઆરીએ સૂરજ સાથે લીધા સાત ફેરા 

આગળ વધુ ફોટા જૂઓ