બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે

 મૌની રોય રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ચલાવતી જોવા મળી

મૌની રોયે ભજવેલા દરેક પાત્રથી લોકોના દિલ જીતી લીધા છે

 મૌની ફ્રાન્સ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ ફેલાવતી જોવા મળી રહી 

મૌની રોયે અત્યાર સુધી કાન્સમાં તેના લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા 

મૌની રોય સાથે અનેક અભિનેત્રીઓએ પણ આ વર્ષે કાન્સમાં ડેબ્યુ કર્યું છે

મૌનીએ પોતાનો સ્વેગ સાથેનો ફોટો શેર કર્યો છે

મૌની રોયના આ ફોટો પર તેના ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો બીજા વર્ષે દબદબો