સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મૌની રોય
સુંદરતા અને અભિનયને કારણે જાણીતી છે મૌની રોય
ટીવીથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ
હાલમાં બોલ્ડ ફોટોશૂટના ફોટો કર્યા છે શેયર
બ્લેક બોડીકોન ડ્રેસમાં મૌની રોય એ આપ્યા બોલ્ડ લુક્સ
મૌની રોયના બોલ્ડ ફોટોઝ થયા વાયરલ
છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી મૌની રોય