મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરી 2022ના રોજ કર્યા લગ્ન

ચાહકોને મૌની અને સૂરજની જોડી છે પસંદ

મૌનીએ લગ્ન પછી સૂરજ સાથે ઉજવી પહેલી હોળી

મૌની અને સૂરજે એકબીજાને લગાવ્યો ગુલાલ

મૌનીએ સૂરજના પગ પર ગુલાલ લગાવીને લીધા આશીર્વાદ 

Credit-Mouni Roy Instagram