મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ને લઈ લાઈમલાઈટમાં છે

પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી રહી છે

મૌની રોયે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

જન્મદિવસ પર રાધા-કૃષ્ણના આશીર્વાદ લેવા પહોંચી

ભગવાનની ભક્તિમાં લીન થઈ અભિનેત્રીએ ફોટો શેર કર્યો

લાલ રંગના ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે