કરિશ્મા કપૂર

90ના દાયકાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના પતિથી અલગ થઈ ગઈ અને પોતાના બે બાળકોની સિંગલ મધર બની

સુષ્મિતા સેન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મિસ યુનિવર્સ સુષ્મિતા સેને લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો પરંતુ બે પુત્રીઓને દત્તક લીધી

નીના ગુપ્તા

પીઢ અભિનેત્રી નીના ગુપ્તા અને તેની પુત્રી મસાબા લોકપ્રિય માતા-પુત્રીની જોડી છે

પૂજા બેદી

પ્રખ્યાત અભિનેતા કબીર બેદીની પુત્રી પૂજા બેદીએ પણ પોતાના બાળકોને સિંગલ મધર તરીકે ઉછેર્યા હતા

શ્વેતા તિવારી

શ્વેતા તિવારીએ તેના પૂર્વ પતિ રાજા ચૌધરી સાથેના અણબનાવ પછી મુશ્કેલ જીવન પસાર કર્યું હતું. પલક તિવારી તેની પુત્રી છે

અવનીત કૌરનો કૂલ સમર કલેક્શન, જુઓ Photos