credit: Anand Mahindra

આનંદ મહિન્દ્રાએ એક સુંદર વીડિયો શેર કર્યો છે

credit: Anand Mahindra

ક્લિપમાં પક્ષી પોતાના ઈંડા પાસે બેઠું છે

credit: Anand Mahindra

ત્યારે જ ત્યાં પડેલી માટી હટાવા એક JCB આવે છે

credit: Anand Mahindra

ક્લિપમાં પક્ષી ઈંડાને બચાવા માટે JCB સામે પણ લડવા તૈયાર થઈ જાય છે

credit: Anand Mahindra

JCB ની પણ તાકાત એક માં સામે નબળી પડતી જોવા મળી 

credit: Anand Mahindra

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે