250+ સિક્સર ફટકારનાર પ્રથમ  ભારતીય ખેલાડી બન્યો  રોહિત શર્મા

ગુજરાત ટાઈટન્સ સામે 2 સિક્સર ફટકારી રોહિત શર્માએ  રચ્યો રેકોર્ડ

1.  ક્રિસ ગેઈલ  141 ઈનિંગમાં 357 સિક્સર 

2.  રોહિત શર્મા   234 ઈનિંગમાં 252 સિક્સર 

3.  એબી ડેવિલિયર્સ   170 ઈનિંગમાં 251 સિક્સર

4.  એમએસ ધોની  246 ઈનિંગમાં 239 સિક્સર 

5.  વિરાટ કોહલી   234 ઈનિંગમાં 229 સિક્સર