આઈપીએલમાં થયો સિક્સરોનો વરસાદ
IPL 2023માં સૌથી લાંબી સિક્સ ફાફ ડુપ્લેસીસે ફટકારી છે
ડુપ્લેસીસે લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ 115 મીટર લાંબી સિકસ ફટકારી હતી
ટીમ ડેવિડ બીજા નંબર પર છે, તેમણે 114 મીટર લાંબી સિકસ ફટકારી હતી
જોસ બટલર ત્રીજા સ્થાને છે, જેમણે 112 મીટરની સિક્સ ફટકારી
શિવમ દુબે 111 મીટર લાંબી સિક્સ ફટકારી ચોથા સ્થાને છે
રિંકુ સિંહે 110 મીટર સિક્સ ફટકારી પાંચમા નંબર પર છે
IPL માં પાંચમી વાર ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યુ છે
જીતનો હિરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો
નવી જર્સીમાં જોવા મળ્યા પુજારા અને વિરાટ કોહલી, જુઓ ફોટો