વિશ્વની સૌથી લોકપ્રિય રમતમાંથી એક છે ફૂટબોલ
વિશ્વમાં ફૂટબોલની અનેક અલગ અલગ ટુર્નામેન્ટ રમાતી હોય છે
ફૂટબોલ ટુર્નામેન્ટની ટ્રોફીઓ હોય છે સૌથી મોંઘી
165 કરોડની છે ફિફા વર્લ્ડકપ ટ્રોફી
ફૂટબોલ એસોસિએશન ચેલેન્જ કપની ટ્રોફી લગભગ 8 કરોડની
શ્રેષ્ઠ ફૂટબોલરને અપાતો Ballon d'Orની કિંમત લગભગ 4 કરોડ
1.3 કરોડની છે આફ્રિકા કપ ઓફ નેશન્સની ટ્રોફી
ઈટાલીમાં રમાતી સેરી એ ટ્રોફીની કિંમત લગભગ 44 લાખ