ભાગદોડ ભરેલી જીંદગીમાં પોતાના માટે સમય જરૂર કાઢો
(Credit: freepik)
સ્ત્રીઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન નથી આપતી
(Credit: freepik)
તમારા સ્વાસ્થ્ય માટે દરરોજ ફક્ત 30 મિનિટ લો
(Credit: freepik)
સ્વસ્થ રહેવા માટે રોજ સવારે કરો સૂર્ય નમસ્કાર
(Credit: freepik)
સૂર્ય નમસ્કાર કરવાથી માત્ર શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે
(Credit: freepik)
દરરોજ ત્રણથી ચાર મિનિટ ઉંડા શ્વાસ લેવા
(Credit: freepik)
અંદર ઉંડા શ્વાસ ભરીને, શ્વાસને રોકી રાખો અને ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો
(Credit: freepik)
પાંચથી દસ મિનિટ શાંત જગ્યાએ બેસો, સ્ટ્રેસ થશે દૂર
(Credit: freepik)
આ ટીપ્સ સાથે Lifeને બનાવો આનંદમય અને સરળ