મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાથી સૌ કોઈ આઘાતમાં છે

મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 પર પહોંચ્યો છે

170 લોકોને બચાવી લેવાયા છે અને 17 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

ઝૂલતા પુલનો વધુ એક હૈયું હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો

 જેમાં લોકો નદીમાં ડૂબતા અને કેબલ પર લટકતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

 મહિલાઓ અને બાળકોની ચીસો સંભળાઇ

પોતાનો જીવ બચાવવા માટે લોકો બુમો પાડી રહ્યા છે