પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

25 સપ્ટેમ્બર, 2025

આ યોજના સંપૂર્ણપણે સલામત અને જોખમ મુક્ત છે.

વ્યાજની રકમ દર મહિને સીધી જ તમારા બચત ખાતામાં જમા થશે.

માત્ર ₹1,000 થી ખાતું ખોલાવી શકાય છે અને પછી ₹1,000 ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

તમે વ્યક્તિગત કે સંયુક્ત ખાતું ખોલાવી શકો છો, સંયુક્ત ખાતામાં વધારે મર્યાદા છે.

ઉદાહરણ તરીકે, ₹10 લાખના રોકાણ પર દર મહિને આશરે ₹6,167 વ્યાજ મળશે.

યોજનાની મુદત 5 વર્ષની છે, જેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.

સરકારી યોજના હોવાથી તમારી થાપણ અને વ્યાજ બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.