ચોમાસાના આરોગ્ય વર્ધક ફળ

લીચી

લીચીમાં વિટામિન C, B,  એન્ટિ ઓક્સિડેન્ટ અને ફાયબર હોય છે આ  ઇમ્યુનિટી વધારે છે

દાડમ

દાડમ શરીરને ઇન્ફેકશનથી  બચાવે છે અને પાચનતંત્રને મજબૂત કરે છે 

ચેરી

ચેરી ફળ ફ્રી-રેડિકલ્સના  નુકશાનથી બચાવે છે અને હદયની બીમારીમાં ફાયદાકારક છે  

જાંબુ 

જાંબુમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે અને આયર્ન, ફોલેટ, પોટેશિયમ  અને વિટામિનથી ભરપૂર હોય છે

નાસપતી 

નાસપતીમાં રહેલા પોષક તત્વ શરીરમાં ઇન્ફેકશન સામે લડવાની તાકાત છે