અભિનેત્રી મૌની રોય પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

ટીવી -બોલિવૂડમાં અભિનયને કારણે ચર્ચામાં રહે છે મૌની 

હાલમાં મૌની એ પોતાના  સુંદર ફોટો કર્યા છે શેયર 

ફ્લોરલ જંપસૂટમાં મૌની એ આપ્યા સિઝલિંગ પોઝ

પિસ્તા ગ્રીન ડ્રેસમાં કિલર સ્માઈલ સાથે સુંદર લાગી રહી છે મૌની 

લહેંગામાં પોઝ આપીને મૌની એ ધડકાવ્યા કરોડો દિલ 

હાલમાં રેડ હોટ લુકમાં મૌની એ ઉડાવ્યા સૌના હોશ 

લુક્સને કારણે 'ટોક ઓફ ધ ટાઉન' રહે છે મૌની