મોની રોયનો બ્લેક આઉટફિટમાં જબરદસ્ત અંદાજ

બ્લેક આઉટ ફિટમાં સુંદર લાગી રહી છે મૌની

મેકઅપ અને ખુલ્લા વાળમાં બ્યૂટીફુલ લાગી રહી છે

ટીવીની ટૉપ અભિનેત્રી રહી ચૂકી છે મૌની

ઈન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે મૌની રોય

બોલિવુડમાં પણ પોતાની એક્ટિંગથી કરોડો ચાહકોના દિલ જીતી ચૂકી છે મૌની

મૌનીના લાખો ચાહકો છે