ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવે છે મોનાલિસા

(Credit: aslimonalisa)

સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે અક્ટ્રેસ

(Credit: aslimonalisa)

આ વખતે મોનાલિસા અને તેના પતિનો ફોટોશુટ વાયરલ થઈ રહ્યો છે

(Credit: aslimonalisa)

મોનાલિસાએ પતિ વિક્રાંત સાથે આપ્યા બોલ્ડ અને હોટ પોઝ

(Credit: aslimonalisa)

ફોટોઝમાં મોનાલિસા અને વિક્રાંત ખુબ ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યા

(Credit: aslimonalisa)

તસવીરોમાં બંન્નેની કેમેસ્ટ્રી ખુબ સુંદર લાગી રહી છે

(Credit: aslimonalisa)

વેબ સીરીઝ 'રાત્રિ કે યાત્રિ 2' ને લઈ ચર્ચામાં છે મોનાલિસા

(Credit: aslimonalisa)

મોનાલિસા હંમેશા પોતાના ફોટો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે

(Credit: aslimonalisa)

એક્ટ્રેસના ઈન્સ્ટા પર 5.2 મિલિયન ફોલોઅર્સ છે

(Credit: aslimonalisa)

જુઓ વીડિયો

(Credit: aslimonalisa)