ભોજપુરી ક્વીન મોનાલિસાનો લુક ઈન્ટરનેટ પર છવાયો

Credit: aslimonalisa

એકવાર ફરી મોનાએ તેની અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા

Credit: aslimonalisa

મોનાલિસાનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે

Credit: aslimonalisa

લાલ શિમરી ડ્રેસમાં મોનાલિસાએ કહેર વરસાવ્યો

Credit: aslimonalisa

મોનાલિસા હંમેશા તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે

Credit: aslimonalisa

વીડિયોમાં તે લાઈગરનું સોન્ગ 'કોકા કોકા' પર ડાન્સ કરતી જોવા મળી

Credit: aslimonalisa

હંમેશાની જેમ તેનો આ વીડિયો પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે

Credit: aslimonalisa

જુઓ વીડિયો

Credit: aslimonalisa

જુઓ વીડિયો

Credit: aslimonalisa