ભોજપુરી અભિનેત્રી  મોનાલિસાનું ફોટોશૂટ  જુઓ

ગ્લેમરસ ફોટોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે

  મોનાલિસાએ મીની ફ્રોકમાં સિઝલિંગ પોઝ આપ્યા 

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

ફોટોમાં મોનાલિસા બે ચોટલા વાર્યા છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

હાલમાં મોનાલિસા તેના પતિ સાથે વેકેશન માણી રહી છે