મોનાલિસાએ ડાન્સિંગ મૂવ્સનો વીડિયો કર્યો શેર

ગુલાબી કલરના મિની ડ્રેસમાં ડાંસ કર્યો

વીડિયોમાં એક્ટ્રેસનો એકદમ કિલિંગ લુક નજર આવ્યો

ઈન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો

હિન્દી ટીવી શોમાં જોવા મળી ચૂકી છે મોનાલિસા

બોલીવુડ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ફેન્સ  

જુઓ વીડિયો